Join Telegram Channel Join Now

Join Whatsapp Group Join Now


અમારું અજોડ સાહિત્ય સંગ્રહ
શ્રેષ્ઠ બોધ વાર્તાઓ લોકગીત સંગ્રહ
ગુજરાતી ભજન સંગ્રહ આરતી સંગ્રહ
ધૂન - કીર્તન - પ્રાથના ગરબા - નવરાત્રી સ્પેશીયલ
હીટ ગુજરાતી ગીતો સાહિત્ય / સુવિચાર


Gujarat Gyan Guru Quiz play and win 2022

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 


Gujarat Gyan Guru Quiz 2022


Gujarat Gyan Guru Quiz play and win 2022


ગુજરાતમાં યોજાશે દેશની સૌથી મોટી કોમ્પિટેશન એટલે કે - " ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ "


(1) ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ શરૂઆત ક્યારે થઇ ?

માન . મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજી દ્વારા તા . 7 જુલાઈના રોજ સાયન્સ સીટી ખાતેથી દેશની સૌથી મોટી ‘ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ’નો શુભારંભ કરાવ્યો.


(2) ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ શું છે અને તેના ઉદ્દેશ્યો ?

એક એવી પ્રવૃત્તિ, કે જેમાં શિક્ષણ, ગમ્મત અને સ્પર્ધાનો સંગમ થાય, સ્પર્ધાત્મક સ્વરૂપ સાથો સાથ શિક્ષણનું નિરૂપણ પણ કરવું , વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવી. કોઈપણ જિલ્લા, બોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતીના (સ્ત્રી / પુરુષ) આવરવા કવીઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓમાં જ્ઞાનઅને જાગૃતિમાં અભિવૃદ્ધિ કરવી.


(3) ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં કોણ ભાગ લઇ શકે છે ?

ક્વિઝમાં ધો . 9 થી 12 શાળા કક્ષાના , કોલેજો અને યુનિવર્સિટી કક્ષાએ અભ્યાસ કરતાં તમામ વિધ્યાર્થીઓ ઉપરાંત રાજ્યના વિધાર્થી ના હોય તેવા સામાન્ય નાગરીકો પણ ભાગ લઈ શકશે.


(4) ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ વિજેતાને શું ઇનામો આપવામાં આવશે ?

ક્વિઝમાં પ્રતિ અઠવાડીયે 252 તાલુકા - નગરપાલિકાના 170 વોર્ડનાં વિજેતા ઉમેદવારોને રૂ .1.60 કરોડના ઈનામો મળી કુલ 15 અઠવાડીયામાં આશરે રૂ . ૨૫ કરોડના ઈનામો તથા સ્ટડી ટૂર આપવામાં આવશે તથા કવીઝ કોમ્પિટિશનમાં રાજ્ય કક્ષાના વિજેતાઓને ત્રણ દિવસ માટે ભારતના પ્રવાસી સ્થળો , યાત્રાધામો , ઉધોગ ગૃહો અને ભારતની વિકાસગાથા દર્શાવતા સ્થળોની મુલાકાત કરાવાશે.


(5) આ ક્વિઝનો ધ્યેય મંત્ર શું છે?

આ ક્વિઝનો ધ્યેય મંત્ર “જાણશે ગુજરાત, જીતશે ગુજરાત” છે.


(6) ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું ?

  1. www.g3q.co.in વેબસાઇટ પર જાઓ.
  2. ત્યારબાદ નીચે સ્ક્રોલ કરો અને રજીસ્ટ્રેશન ટેબ પર જાઓ
  3. રજીસ્ટ્રશન ફોર્મ પૂર્ણ કરી પ્રિન્ટ લઇ લ્યો.

Gujarat Gyan Guru Quiz competition registration 2022

Gujarat Gyan Guru Quiz official website snd registration form process give above now you will open given below website for it.

ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ વેબસાઈટ : http://www.g3q.co.in/

Post a Comment

Previous Post Next Post