Join Gujarati Mitra Telegram group Join Telegram Channel Join Now

Join Gujarati Mitra Whatsapp Group Join Whatsapp Group Join Now


અમારું અજોડ સાહિત્ય સંગ્રહ
શ્રેષ્ઠ બોધ વાર્તાઓ લોકગીત સંગ્રહ
ગુજરાતી ભજન સંગ્રહ આરતી સંગ્રહ
ધૂન - કીર્તન - પ્રાથના ગરબા - નવરાત્રી સ્પેશીયલ
હીટ ગુજરાતી ગીતો સાહિત્ય / સુવિચાર


Gujarati Lok Geet pdf file download

gujarati lok geet lyrics

લોક ગીત | Gujarati Lok Geet

gujarati lok geet lyrics


લોક ગીત એટલે શું ? - What is Lok Git in Gujarati ?

લોકગીત ગુજરાતની સંસ્કૃતિનું દેન છે. લોક ગીતના કોઇ નામઘારી કવિ કે લેખક ન હોય એતો પ્રજાના હદયમાથી પ્રકટે કંઠમાં ઉછરે અને એક કંઠમાથી બીજા કંઠમાં અને એક કાનમાંથી બીજા કાનમા વહેતૂ થાય તેનું નામ લોકગીત. લોકો પોતાના કે અન્ય વ્યક્તિના દુઃખ વિરહ અને શૂરવીરતાના પ્રસંગો પર ગીતો ગાય પણ તેના કોઈ લેખક ના હોય બસ એક પછી એક પેઢી તેના મુખેથી સંભળાવી લોકો સુંધી પોહ્ચાડતા હોય. 

લોકગીત એ સમૂહ ગીત છે જે લોકો ગાય અને પાછળથી સમૂહમાં ઝીલી શકે છે. જેની દરેક પંક્તિ લયબદ્ધ હોય છે એક સાંભળીયે તો બીજુ સાંભળવાની ભુખ જાગે. લોકગીતના ઘણા પ્રકાર  છે. જેમ કે શૂરવીરોનું, રાષ્ટ્ર ભાવના, પ્રભુ ભક્તિ , પ્રેમનું , વિરહનું,  ભજન હોય કે દુહા-છદં હોય કે રાસ-ગરબા પણ હોય છે.

ઝવેરચંદ મેઘાણી જુના લોકગીત એકઠા કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો તેમના થકી જ વર્તમાનમાં આપણી પાસે લોકગીતો હયાત છે. ત્યારબાદ જોઈએ તો દિવાળીબેન ભીલ કે જેમને આ લોકગીતો લોકો સમક્ષ પોતાના કંઠ થકી દરેકના હૃદય અને કાન સુંધી વહેતા કર્યા છે.


Gujarati lok geet book pdf

ગુજરાતી ભાષાના પ્રખ્યાત લોકગીતોની lyrics । famous gujarati lok geet lyrics ચાલો આપણે ગુજરાતી ભાષામાં પ્રખ્યાત લોકગીતો જોઈએ આ લોકગીતોની pdf ફાઈલ છે જે તમે એક ક્લિક થકી ડાઉનલોડ કરી શકશો.

ગુજરાતી લોકગીત lyrics | gujarati lok geet lyrics | Lok Git lyrics


ઝવેરચંદ મેઘાણી ના લોકગીત | જુના લોકગીત | ગુજરાતી લોકગીત lyrics | Gujarati lok geet | lokgit | lok geet in gujarati writing | diwaliben bhil na lok geet


Lokgeet Gujarati list


  1. આભમાં ઝીણી ઝબૂકે વીજળી લોકગીત : Download (વરસાદ ના લોકગીત)
  2. મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે લોકગીત : Download (દિવાળીબેન ભીલ ના લોકગીત)
  3. હું તો કાગળિયાં લખી લખી થાકી લોકગીત : Download
  4. આજ રે સપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો જો લોકગીત  : Download
  5. આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો લોકગીત  : Download
  6. કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી લોકગીત  : Download

2 Comments

Previous Post Next Post