Gujarati Garba lyrics Navratri special
Gujarati Garba lyrics2024
જયારે જયારે કોઈ ગુજરાતી ગરબા સાભળે એટલે સૌથી પહેલા નવરાત્રી યાદ આવતી હોય અને નવરાત્રી ઉત્સવમાં દરેક લોકો નવ દિવસ માતાજીના ગરબા રમતા હોય છે અને આરાધના કરતા હોય છે. તો ચાલો આજે આવા નવરાત્રી સ્પેશીયલ અને સદાબહાર ગુજરાતી ગરબા lyrics જોઈએ.
gujarati garba lyrics | mataji na garba lyrics | mataji na garba lyrics in gujarati | garba songs lyrics | garba song gujarati garba lyrics free
ગુજરાતી સોંગ Lyrics ટેલીગ્રામ ચેનલ : Click Here
ગુજરાતી ગરબા lyrics 2024
Gujarati garba list Navratri
- જય આદ્યા શક્તિ આરતી
- વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા સ્તુતિ
- મનડા લીધા મોહી રાજ
- એક પાટણ શેરની નાર પદમણી
- વાગ્યો રે ઢોલ ભાઈ વાગ્યો રે ઢોલ
- તારા વિના શ્યામ મને એકલડું લાગે
- આસમાની રંગની ચૂંદડી રે
- ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ
- ઢોલીડા ઢોલ તું ધીમે વગાડ ના
- હો રંગ રસિયા ક્યાં રમી આવ્યા રાસ જો
- કુમકુમના પગલાં પડ્યાં
Gujarati Garba pdf download
ગુજરાતી ગરબા pdf ડાઉનલોડ કરો અને જુઓ નવરાત્રી ગરબાનાં શબ્દો જે ગરબા રમતી વખતે તમને અવશ્ય પ્રફુલિત બનાવશે. અહી આપેલ ગરબા સદાબહાર અને ખેલૈયા માટે પ્રખ્યાત છે.
ગુજરાતી ગરબા pdf
- Gujarati Garba Sangrah - 01 : Download
અન્ય સાહિત્ય
Tags:
Gujarati_Song