ek patan sher ni naar padamani gujarati lyrics


એક પાટણ શેરની નાર પદમણી lyrics

એક પાટણ શહેરની Gujarati song lyrics | ek vagad desh no lyrics | ek patan sherni naar padamani lyrics gujarati

ek patan sher ni naar padamani gujarati lyrics


એક પાટણ શેરની નાર પદમણી - જે દરેક વ્યક્તિને ગરબે ઘુમવા મજબૂર કરી દે તેવું સરસ મઝાનું ગુજરાતી ગરબા ગીતના શબ્દો નીચે મુજબ આપેલ છે.

  ગુજરાતી સોંગ Lyrics ટેલીગ્રામ ચેનલ : Click Here  

એક પાટણ શેરની lyrics


એક પાટણ શહેરની નાર પદમણી
આંખ નચાવતી ડાબી ને જમણી
સૂરત જાણે ચંદા પૂનમની બીચ બજારે જાય
ભાતીગળ ચૂંદલડી લહેરાય
ઝાંઝરીયું ઝમક ઝમક ઝમક ઝમક ઝમક ઝમક થાય

એક વાગડ દેશનો બંકો જુવાનીયો
રંગ જાણે એનો લાલ ફાગણીયો
કંઠે ગરજતો જાણે શ્રાવણિયો સાવજડો વર્તાય
નજર્યુંમાં આવી એવો નજરાય
દલડું ધબક ધબક ધબક ધબક ધબક ધબક થાય.

રંગમાં નખરો અરે ઢંગમાં નખરો
રંગમાં નખરો ઢંગમાં નખરો
રૂપ એવું અંગ અંગમાં નખરો
રંગમાં નખરો અરે ઢંગમાં નખરો
રંગમાં નખરો ઢંગમાં નખરો
રૂપ એવું અંગ અંગમાં નખરો
પાતળી કેડને ભાર જોબનનો જીરવ્યો ના જીરવાય
ભાતીગળ ચૂંદલડી લહેરાય.... ઝાંઝરીયું ઝમક ઝમક ઝમક......

એક વાગડ દેશ નો બંકો જુવાનીયો..............

બંકડી મૂછો અરે બંકડી પાઘડી
બંકડી મૂછો બંકડી પાઘડી
રંગ કસુંબલ ભરી આંખલડી
બંકડી મૂછો અરે બંકડ...


એક પાટણ શેરની નાર પદમણી,
આંખ નચાવતી ડાબીને જમણી,
સુરત જાણે ચંદા પૂનમની,
બીચ બજારે જાય,
ભાતીગડ ચુંદલડીં લહેરાય, ઝાંઝરીયું ઝમક ઝમક ઝમક......

એક વાગડ દેશ નો બંકો જુવાનીયો..............


એક પાટણ શેરની વીડિઓ

Video source : Parthiv Gohil (YouTube channel)
All video credit goes to Parthiv Gohil YouTube channel


  • સ્પેશીયલ નવરાત્રી ગરબા lyrics : View