ભગવાનની આરતી | માતાની આરતી lyrics
Gujarati aarti lyrics with pdf
દરેક સનાતન ધર્મ પ્રેમીઓ ભગવાન કે દેવી-દેવતા તથા માતાજી આરાધના કરતા હોય છે તો દરેક દેવી-દેવતાની આરાધના કરવા માટે તેમને અનુસંધીને ભકતો દ્વારા આરતી લખાયેલ છે. અહિયાં મોટાભાગના ભગવાન અને માતાજી માટે આરતીના શબ્દો આપેલ છે.
ભગવાનની આરતી | માતાની આરતી lyrics |
ગુજરાતી આરતી સંગ્રહ pdf
- જય આદ્યા શક્તિ
- માં અંબે સ્તુતિ - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા
- ગણપતિ બપ્પા આરતી
- અલખધણીની આરતી - રામદેવની આરતી
અહિયાં આપેલ આરતી સિવાય અન્ય બીજી આરતી અમારા ટીમ દ્વારા થોડા સમયમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.
Tags:
Aarti