તાળી પાડો તો મારા રામની lyrics
Tadi Pado To Mara ram ni re lyrics in Gujarati
તાળી પાડો તો મારા રામની - ધૂન પ્રભુ શ્રી રામ દરેક વયના દિવ્ય પુરુષના દ્રષ્ટાંત આપી કોને ભગવાન મળ્યા તેની વિશે આ ધૂનમાં સરસ વર્ણન કર્યું છે. તો ભગવાન રામની ધૂન - તાળી પાડો તો મારા રામની , માં દરેક ભકતો આ ધૂન ગાય કે સંભાળીને પોતાના અંતરાત્મા સુંધી પોહચી શકે એટલા એકાગ્ર બની જતા હોય છે.
Tali Pado To Mara Ramni gujarati lyrics download
તાળી પાડો તો મારા રામ ની રે
તાળી પાડો તો મારા રામ ની રે બીજી તાળી ના હોય જો
વાતુ કરો તો મારા રામ ની રે બીજી વાતું ના હોય જો
સમરણ કરો તો સીતારામ ના રે બીજા સમરણ ના હોય જો. તાળી પાડો તો....
બચપણ બચપણ માં ઘણો ફેર છે રે , બચપણ કોને કહેવાય જો
બચપણ માં પ્રહલાદ ને નરસિંહ મળ્યા રે , એને બચપણ કહેવાય જો. તાળી પાડો તો....
યુવાની યુવાનીમાં ફેર છે રે , યુવાની કોને કહેવાય જો
યુવાની માં મીરા બાઈ ને શામ મળ્યા રે , યુવાની એને કહેવાય જો. તાળી પાડો તો....
ઘડપણ ઘડપણ ઘણો ફેર છે રે ઘડપણ કોને ઘડપણ કહેવાય જો
ઘડપણ માં શબરી બાઈ ને રામ મળ્યા રે , એને ઘડપણ કહેવાય જો. તાળી પાડો તો....
ભાઈબંધ ભાઈબંધમાં ઘણો ફેર છે રે , કોને ભાઈબંધ કહેવાય જો
ભાઈબંધમાં સુદામા ને કૃષ્ણ મળ્યા રે , એને ભાઈબંદ કહેવાય જો. તાળી પાડો તો....
દુશમન દુશમન ઘણો ફેર છે રે , કોને દુશમન કહેવાય જો
દુશમન માં રાવણ ને રામ મળ્યા રે , એને દુશમન કહેવાય જો. તાળી પાડો તો....
નીતિ નીતિ માં ઘણો ફેર છે રે , નીતિ કોને કહેવાય જો
નીતિ માં વિદુરજી ને ક્રિષ્ના મળ્યા રે , એને નીતિ કહેવાય જો. તાળી પાડો તો....
મરણ મરણ માં ઘણો ફેર છે રે , મરણ કોને કહેવાય જો
મરણ માં જટાયુ ને રામ મળ્યા રે , એને મરણ કહેવાય જો. તાળી પાડો તો....
સેવા સેવા માં ઘણો ફેર છે રે , સેવા કોને કહેવાય જો
સેવા માં હનુમાન ને રામ મળ્યા રે , સેવા એને કહેવાય જો. તાળી પાડો તો....
તાલી પાડો તો મારા તો મારા રામ ની રે બીજી તાળી ના હોય જો

tali pado to mara ramni pdf
તાળી પાડો તો મારા રામની lyrics pdf download : Click Here
Tags:
Dhun