Join Gujarati Mitra Telegram group Join Telegram Channel Join Now

Join Gujarati Mitra Whatsapp Group Join Whatsapp Group Join Now


અમારું અજોડ સાહિત્ય સંગ્રહ
શ્રેષ્ઠ બોધ વાર્તાઓ લોકગીત સંગ્રહ
ગુજરાતી ભજન સંગ્રહ આરતી સંગ્રહ
ધૂન - કીર્તન - પ્રાથના ગરબા - નવરાત્રી સ્પેશીયલ
હીટ ગુજરાતી ગીતો સાહિત્ય / સુવિચાર


kon jani sake kal ne re lyrics Gujarati

કોણ જાણી શકે કાળ ને રે lyrics

kon jani sake kal ne re lyrics Gujarati

badhi maya mudi meli ne lyrics in gujarati


kon jani sake kal ne re
કોણ જાણી શકે કાળ ને રે ભજન


કોણ જાણી શકે કાળ ને રે ભજન ધૂન થોડા શબ્દોમાં મનુષ્યને ઘણું બધું કહે છે , રૂપ-રંગ કે બંગલો -સુવિધા અને ખોટી વાણી પર સયંમ રાખવાનું કહ્યું છે. કારણ કે આ ભાડા રૂપી ખોળિયું ક્યારે તેમાંનો પ્રાણ રૂપી પંખીડું(આત્મા) જતો રહશે તે બાબતે ચેતી જવા જણાવ્યું છે.

કોણ જાણી શકે કાળ ને રે જીગ્નેશ દાદા

kon jani sake kal ne re Jignesh Dada


Video credit : Jignesh Dada - Topic (YouTube channel)

 


કોણ જાણી શકે કાળ ને રે ભજન | kon jani sake kal ne lyrics



કોણ જાણી શકે કાળ ને રે સવાર કાલ કેવું થાસે
આ કાયા માથી હંસલો રે ઓચિંતા નો ઊડી જાસે. કોણ જાણી....

તારા મોટા મોટા બંગલા ને મોટર ને ગાડી વાડી,
બધી માયા મૂડી મેલી ને ખાલી હાથે જાવું પડી. 
કોણ જાણી....

તારો દેહ રૂપાળો રે નહિ રાખે ઘરમાં ઘડી,
તારા સગા ને સંબંધી રે થોડા દી મા ભૂલી જશે. 
કોણ જાણી....

તારી સાચી ખોટી વાણી રે વાણી આ જગ માં અહી,
તારા પંખીડા નો માળો રે પળવારમાં વિખરાઈ જશે. 
કોણ જાણી....

તને મળ્યો છે રૂડો મનખો રે બાંધી લેને ભવનું  ભાથું,
એ થાને રામ ભક્ત સાચો રે ફેરો તારો સફળ થાશે. કોણ જાણી....

kon jani sake kal ne re lyrics in gujarati pdf

કોણ જાણી શકે કાળ ને રે pdf : click here

Post a Comment

Previous Post Next Post