Ho rang rasiya lyrics in Gujarati
હો રંગ રસિયા lyrics
ho rang rasiya kya rami aavya ras jo song lyrics
આ ગુજરતી ગીત જે ભગવાન કૃષ્ણને સંદર્ભમાં લઈને ગવાયું છે. તો જુઓ નીચે આ ગીતના શબ્દો આપેલ છે.
O rang rasiya lyrics in gujarati
હો રંગ રસિયા | ho rang rasiya kya rami aavya ras jo
હો રંગ રસિયા ! ક્યાં રમી આવ્યા રાસ જો
આંખલડી રાતી ને ઉજાગરો ભારે કીધો
આજ અમે ગ્યા’તાં સોનીડાને હાટ જો
આ ઝાલઝૂમણા વહોરતાંને, વ્હાણલાં વાહી ગયાં...હો રંગ રસિયા
આજ અમે ગ્યા’તાં મણિયારાને હાટ જો
આ ચૂડલડો ઉતરાવતાં, વ્હાણલાં વાહી ગયાં...હો રંગ રસિયા
આજ અમે ગ્યા’તાં કસુંબીને હાટ જો
આ ચૂંદલડી વહોરતાંને, વ્હાણલાં વાહી ગયાં...હો રંગ રસિયા
આજ અમે ગ્યા’તાં મોચીડાને હાટ જો
આ મોજડિયું મૂલવતાંને, વ્હાણલાં વાહી ગયાં ...હો રંગ રસિયા
Tags:
Gujarati_Song