Join Gujarati Mitra Telegram group Join Telegram Channel Join Now

Join Gujarati Mitra Whatsapp Group Join Whatsapp Group Join Now


અમારું અજોડ સાહિત્ય સંગ્રહ
શ્રેષ્ઠ બોધ વાર્તાઓ લોકગીત સંગ્રહ
ગુજરાતી ભજન સંગ્રહ આરતી સંગ્રહ
ધૂન - કીર્તન - પ્રાથના ગરબા - નવરાત્રી સ્પેશીયલ
હીટ ગુજરાતી ગીતો સાહિત્ય / સુવિચાર


Kuvarbai nu mameru yojana Gujarat

કુંવરબાઈનું મામેરુ યોજના

Kuvarbai nu mameru yojana 2022


kuvarbai nu mameru yojana details in gujarati | કુંવરબાઈનું મામેરુ યોજના વિશે માહિતી

Kuvarbai nu mameru yojana Gujarat




પાત્રતાના માપદંડ | kuvarbai nu mameru yojana eligibility


  • આવક મર્યાદાનું ધોરણ 
    • ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- 
    •  શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/-
  • યોજનાનો લાભ કુટુંબની પુખ્તવયની બે કન્યા સુધીના લગ્નપ્રસંગે આપવામાં આવે છે.

સહાયનું ધોરણ

  • સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગની કન્યાઓના લગ્ન પ્રસંગે ખર્ચામાં મદદરૂપ થવા માટે (તા. ૧/૪/૨૦૨૧ પછી લગ્ન કરનાર કન્યાને) સુધારેલા દર મુજબ રૂ.૧૨૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે જયારે આ તારીખ પહેલા લગ્ન કરનાર કન્યાને જુના દર મુજબ રૂ.૧૦૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે.

kuvarbai nu mameru yojana documents list in gujarati | રજુ કરવાના ડોક્યુમેંટ

kuvarbai nu mameru yojana documents list

મિત્રો બધા ડોકયુમેન્ટ ફરજીયાત નથી જે ધ્યાને દોરવું.

  • કન્યાનું આધાર કાર્ડ
  • કન્યાના પિતા/વાલીનું આધાર કાર્ડ
  • સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ કન્યાની જાતિનો દાખલો
  • સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ યુવકની જાતિનો દાખલો
  • અરજદારનો રહેઠાણનો પુરાવો (વીજળી બિલ, લાઇસન્સ , ભાડાકરાર, ચુંટણી કાર્ડની નકલ)
  • કન્યાના પિતા/વાલીની વાર્ષિક આવકનો દાખલો
  • કન્યાની જન્મ તારીખનો પુરાવો
  • યુવકની જન્મ તારીખનો પુરાવો
  • લગ્ન કંકોત્રી
  • લગ્ન નોંધણી પ્રમાણપત્ર
  • બેંક પાસબૂક/ રદ કરેલ ચેક (યુવતીના નામનું)
  • કન્યાના ફોટો
કુંવરબાઈનું મામેરું સરકારી યોજનાઓ માંથી એક યોજના છે જે જરૂરિયાત મંદ પરિવાર ને ખૂબ ઉપયોગી છે. કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મ ડાઉનલોડ નીચે આપેલ લીંક પરથી કરી શકાશે.


kuvarbai nu mameru yojana form download  Download

kuvarbai nu mameru yojna form Download

kuvarbai nu mameru yojana 2022 online apply : Click Here

kuvarbai nu mameru yojana login : Click Here

kuvarbai nu mameru yojana status : Click Here

કુંવરબાઈનું મામેરું યોજના pdf


કુંવરબાઈનું મામેરું યોજના માટે લાભાર્થી ઓનલાઈન અરજી કરવાની રહશે

 kuvarbai nu mameru yojana apply online  
kuvarbai nu mameru yojana gujarat ,
kuvarbai nu mameru yojana details in gujarati,
kuvarbai nu mameru yojana gujarati ,
કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મ
Previous Post Next Post