Join Telegram Channel Join Now

Join Whatsapp Group Join Now


અમારું અજોડ સાહિત્ય સંગ્રહ
શ્રેષ્ઠ બોધ વાર્તાઓ લોકગીત સંગ્રહ
ગુજરાતી ભજન સંગ્રહ આરતી સંગ્રહ
ધૂન - કીર્તન - પ્રાથના ગરબા - નવરાત્રી સ્પેશીયલ
હીટ ગુજરાતી ગીતો સાહિત્ય / સુવિચાર


ikhedut portal yojana list Gujarat

 ikhedut portal yojana



i-Khedut portal (આઈ-ખેડૂત પોર્ટલ) - આ એક ગુજરાત સરકારનાં Agriculture, Farmers Welfare & Co-operation Department, Govt. of Gujarat દ્વારા સંચાલિત અને સીધા ખેડૂત સાથે સંકલન સધાતું એક મહત્વનું પોર્ટલ છે.


ikhedut portal yojana list Gujarat

ikhedut portal શા માટે ?

  •  iKhedut પોર્ટલ ઉપર જે તે સમયે ઉપલબ્ધ યોજનાઓમાં કોઇપણ વ્યક્તિ અરજી કરી શકે.
  • અહી ખેડૂત-મિત્રો અને યોજના મુજબ અન્ય લોકો પ્રત્યક્ષ યોજના વિશે માહિતી મેળવી શકે.
  • લાભાર્થી પોતે જ પોતાની અરજી વિશે માહિતી મેળવી શકે છે , વર્તમાન યોજના વિશે જાણી શકે છે તથા પોતે કરેલી અરજીની વિગતો પણ આ પોર્ટલ થકી જાણી શકે છે.
  • i-Khedut Portal વડે કૃષિ વિષયક માર્ગદર્શન, બજાર ભાવ, હવામાન, મુંઝવતા પ્રશ્નો વગેરે માહિતી સીધા જ ઘેર બેઠા મેળવી શકાય છે.

ikhedut portal yojana list

વર્તમાનમાં ઉપલબ્ધ અને અરજી કરી શકાય તેવી - ખેતીવાડી / પશુપાલન / બાગાયતી / મત્સ્ય પાલન / જમીન અને જળ સંરક્ષણ ની યોજનાઓ તથા અન્ય યોજનાઓ જાણવા અહી આપેલ લીંક પર ક્લિક કરો.


વર્તમાન યોજનાઓ : Click Here

તમે કરેલ અરજીનું સ્ટેટસ તપાસવા અથવા કરેલ અરજીની રીપ્રિન્ટ લેવા માટે અહીં ક્લિક કરો : Click Here

iKhedut official website : https://ikhedut.gujarat.gov.in/



જો તમને આપેલ માહિતી અંતર્ગત કોઈ મુઝાવતો પ્રશ્ન હોય કે વધુ માહિતી મેળવવી હોય તો i-Khedut portal ની ઓફિસીયલ વેબસાઈટની મુલાકાત લેવી અથવા નીચે કમેન્ટ બોક્ષમાં જણાવવું.

Post a Comment

Previous Post Next Post