jiyo vanjara bhajan lyrics gujarati

jiyo vanjara bhajan lyrics gujarati, jiyo vanjara bhajan lyrics gujarati, jiyo vanjara jiyo vanjara lyrics | છોડી મત જા મને એકલી વણઝારા, જીઓ વણજારા

જીઓ વણજારા જીઓ વણજારા lyrics

 jiyo vanjara bhajan lyrics gujarati


jiyo vanjara jiyo vanjara lyrics | છોડી મત જા મને એકલી વણઝારા | Chodi Mat ja mane ekli lyrics

jiyo vanjara bhajan lyrics gujarati


જીવો વણજારા જીઓ વણજારા પ્રખ્યાત ભજન જે મોટાભાગે વ્યક્તિ મરણ પામે ત્યારે તેની પાછળ સંતવાણી દરમિયાન ગાવામાં આવે છે.


જીઓ વણજારા જીઓ વણજારા ભજન lyrics


છોડી મત જા મને એકલી વણજારા,
છોડી મત જા, પરદેશમાં વણજારા,
જીઓ વણજારા, જીઓ વણજારા,

ડુંગર ઉપર બેરડી ... વણજારા જાઓ ?
સોનું જાણીને તારો સંગ કર્યો વણજારા, 
મારે કરમે નીકળ્યા કથીર રે, વણજારા,....  જીઓ વણજારા.....

દુધે ભરી તલાવડી વણજારા જીઓ,
અને મોતીળે.. બાંધેલ..પાળ..રે...વણજારા
(કાયા છે) મોતી જ્યાં મળે નહિ સરવર

માન સુકાય છતાં કાદવ છોડી ના જાય
સારસ જોડી... સામળા
કાયા છે કાચની પુતળી વણજારા
ફૂટતા નહિ લાગે વાર રે..... જીઓ વણજારા.....

હંસો જાણીને તને સેવિયો વણજારા
મારા કર્મે નીકળેલ કાગરે ..... વણજારા
કાજી મામદશાની વિનંતી વણજારા, 
તમે રહી જાઓ આજની રાત રે, વણજારા,........ જીઓ વણજારા.....

 જુનાં અને પ્રખ્યાત ભજનો અને PDF ફાઈલ ડાઉનલોડ કરવા માટે : click here