Join Telegram Channel Join Now

Join Whatsapp Group Join Now


અમારું અજોડ સાહિત્ય સંગ્રહ
શ્રેષ્ઠ બોધ વાર્તાઓ લોકગીત સંગ્રહ
ગુજરાતી ભજન સંગ્રહ આરતી સંગ્રહ
ધૂન - કીર્તન - પ્રાથના ગરબા - નવરાત્રી સ્પેશીયલ
હીટ ગુજરાતી ગીતો સાહિત્ય / સુવિચાર


Gujaarati Shayri Gazal Bhag 2

ગુજરાતી ગઝલ શાયરી ભાગ 2

Gujaarati Shayri Gazal Bhag 2

શું તમે પણ ગઝલ શેર એ શાયરીના ખૂબ રસ ધરાવો છો તો રોજ નવી ગઝલ મેળવવા માટે આપેલ લિંક પરથી ટેલિગ્રામ અને ફેસબૂકમાં જોડાઈ  જવું.

Gujarati Shayari Gazal group telegram Facebook link


ગુજરાતી શાયરી

આકાશ હેરાન છે જોઈને મારા ચાંદને જમીન પર,

પછી હું હોશ ખોઈ બેઠો છું એમાં મોટી વાત શું છે. - (1)

બેવફા શાયરી

હસું છું એટલે માની ના લેતા કે સુખી છું,
રડી નથી શકતા એટલે હું દુઃખી છું.- (2)

શાયરી લવ

ખબર જ ના પડી...
કેમ થઇ ગયો...
તને રોજ આમ હસતા જોઈ...
પ્રેમ થઇ ગયો...!. - (3)

ગુજરાતી શાયરી પ્રેમ

જે બીજાને મળતા જ તમારું મહત્વ ભુલી જતા હોય
એ ખરેખર તમારા હોતા જ નથી- (4)

લવ શાયરી

રિસાઈ ગયેલી ખામોશી કરતાં, 

બોલતી ફરિયાદ ખરેખર સારી હોય છે - (5)

પ્રેમ ભરી શાયરી

ચાલ ને એક નવી શરુઆત કરીયે Whatsapp FB મા ઘણુ જીવ્યા

ચાલ પેહલા ની જેમ ગલીના નાકે ફરી મુલાકાત કરીયે. - (6)

ગુજરાતી શાયરી લવ

તારી યાદને આદત પડી ગયી રોજ મારી પાસે આવવાની, 
નહીતર મને ક્યા આદત હતી, રોજ તને યાદ કરવાની- (7)

શાયરી ખુશી

તારું મારી સામે હસીને જોવું એ પ્રેમ નથી,
પણ હસ્યા પછી દિલમાં કઈ-કઈ થવું એ પ્રેમ છે - (8)

શાયરી ગુજરાતી

વાત એના કાનમાં કહેવી હતી ફૂલમાંથી એટલે અત્તર થયો,
ઉંબરે એ રોજ પૂરે સાથીયા સ્પર્શ એનો પામવા પથ્થર થયો- (9)

શાયરી દિલ

અમસ્તાજ હોઠો પર એક મીઠું હાસ્ય આવી જાય છે,
આમજ બેઠો હોઉં છું ને તારો ખ્યાલ આવી જાય છે. - (10)

ગુજરાતી ગઝલ

શ્વાસ તમારા નામનાજ લેવાય છે,
છતાં તમને ક્યાં કશુંયે કહેવાય છે - (11)

ગુજરાતી ગઝલ

અંગ્રેજી ની કિતાબ જેવી થઈ ગઈ છે તું,
પસંદ બહુ આવે છે
પણ સમજમાં નથી આવતી. - (12)

ગુજરાતી ગઝલ

કલમ હવે ઉપડતી નથી,
શબ્દો હવે લખાતાં નથી,
લાગણીઓ પણ સંતાકૂકડી રમે છે...
મૌનને સમજી લેનારને પણ હવે
અવાજના પડઘા પણ સંભળાતા નથી. - (13)

ગુજરાતી ગઝલ


પગ ભીના કર્યા વગર સમુદ્ર ને પસાર કરી શકાય, પરંતુ
આંખો ભીની કર્યા વગર જિંદગી ને પસાર કરવી શક્ય જ નથી.- (14)

ગુજરાતી ગઝલ

ક્યારેય પણ આટલા બધા નહી હસતા કે તમને નજર લાગી જાય આ જમાનાની,
કેમ કે બધી આંખો મારી જેમ પ્રમે ની નથી હોતી.- (15)

Post a Comment

Previous Post Next Post