Join Gujarati Mitra Telegram group Join Telegram Channel Join Now

Join Gujarati Mitra Whatsapp Group Join Whatsapp Group Join Now


hari tara naam chhe hajar lyrics

હરિ તારા નામ છે હજાર lyrics

Gujarati dhun - Hari tara naam se hajar lyrics


ભગવાન શ્રી કૃષ્ણ ને પોતાની ધૂનમાં રાખી અને નરસિહ મેહતા દ્વારા રચિત એક સરસ મઝાની ધૂન અહી લખેલ છે જેના શબ્દો છે : હરી તારા નામ છે હજાર....

hari tara naam chhe hajar lyrics


hari tara naam chhe hajar bhajan | hari tara naam chhe hajar lyrics in gujarati

  ગુજરાતી સોંગ Lyrics ટેલીગ્રામ ચેનલ : Click Here  

હરિ તારા નામ છે હજાર lyrics


હરિ તારા નામ છે હજાર , ક્યાં નામે લખવી કંકોત્રી
રોજ રોજ બદલે મુકામ , ક્યાં 
નામે લખવી કંકોત્રી.

કોઈ તને રામ કહે , કોઈ તને શ્યામ કહે
કોઈ કહે નંદનો કિશોર , ક્યાં 
નામે લખવી કંકોત્રી.    હરિ તારા...

મથુરામાં મોહન ને , ગોકુળમાં ગોવાળીયો
દ્વારિકામાં રાજા રણછોડ , કયા નામે લખવી કંકોત્રી.    હરિ તારા...

નરસિંહ મેહતાનો તું , સ્વામી શામળીયો
મીરાના ગિરિધર ગોપાલ , ક્યાં 
નામે લખવી કંકોત્રી.    હરિ તારા...

ભક્તોની રાખે ટેક , રૂપો ધર્યા તે અનેક
અંતે તો એકનો એક , ક્યાં 
નામે લખવી કંકોત્રી.    હરિ તારા...

નામ તારા છે હજાર , ગણતા ન આવે પાર
પહોચે ન પુરો વિચાર, ક્યાં નામે લખવી કંકોત્રી.    હરિ તારા...


અમારા બીજા ઉપયોગી સાહિત્ય
Video credit : Jhankar Music Bhakti Sagar (youtube channel)




Author Avatar

Written by Gujarati Mitra

Financial Analyst & Content Creator at Gujarati Mitra, dedicated to sharing updates on government schemes, SIPs, and real estate in Gujarat.

Join WhatsApp