Ghar Soaps Sandalwood & Saffron Magic Bar

Ghar Soaps Sandalwood & Saffron Magic Bar (300 Gms Pack Of 3)

Paraben Free | Chandan & Kesar Bath Soap | Handmade Soaps For Glowing & Skin Brightening For Men & Women.

Buy on Amazon
Tresemme Keratin Smooth Shampoo

Tresemme Keratin Smooth Shampoo

With Keratin And Argan Oil For Smoother And Shinier Hair.

Buy on Amazon

Nayan Ne bandh rakhi Nn Gujarati song lyrics

Nayan Ne Bandh Rakhi Ne Gujarati song Lyrics , નયનને બંધ રાખીને મે જયારે તમને જોયા છે Lyrics Nayan Ne Bandh Rakhi Ne Song Lyrics

  Nayan Ne Bandh Rakhi Ne Jyare Tamne Joya Chhe Lyrics


નયનને બંધ રાખીને મે જયારે તમને જોયા છે Lyrics

Nayan Ne Bandh Rakhi Ne Song Lyrics

Nayan Ne bandh rakhi Nn Gujarati song lyrics


નયનને બંધ રાખીને મે જયારે તમને જોયા છે


અશ્રુ વિરહની રાત ના ખાળી શક્યો નહિ
પાછા નયન ના નુર ને વાળી શક્યો નહિ

હું જેને કાજ અંધ થયો રોઇ રોઇ ને
તે આવ્યા તારે એને નિહાળી શક્યો નહિ

નયનને બંધ રાખીને મે જયારે તમને જોયા છે
તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે

ઋતુ એકજ હતી પણ રંગ નો ‘તો આપણો એક જ
મને સહેરા એ જોયો છે બહારે તમને જોયા છે

પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઇ
નહીં તો મેં ઘણી વેળા સવારે તમને જોયા છે

હકીકતમાં જુઓ તો એય એક સપનું હતું મારુ,
ખુલી આખે મે મારા ઘરના દ્રારે તમને જોયા છે

નહિ તો આવી રીતે તો તરે નહિ લાશ દરિયામાં
મને લાગે છે કે એણે કિનારે તમને જોયા છે

ગણી તમને જ મઝિલ એટલા માટે તો ભટકુ છુ,
હૂ થાક્યો છુ તો એક એક ઉતારે તમને જોયા છે.

નિવારણ છો કે કારણ્ ના પડી એની ખબર કઈએ,
ખબર છે એ જ કે મનના મુઝારે તમને જોયા છે.

નથી મસ્તી મહોબ્બત એવુ કઈ કહેતો હતો ‘બેફામ’
એ સાચુ છે અમે એના મઝારે તમને જોયા છે.