Ham Panchhi Pardeshi Musafir Lyrics

હમ પંછી પરદેશી મુસાફીર lyrics Ham Panchhi Pardeshi Musafir Lyrics | હમ પરદેશી પંછી મુસાફીર | Ham pardeshi panchhi musafir aaye the sahelani ji

હમ પંછી પરદેશી મુસાફીર lyrics


Ham Panchhi Pardeshi Musafir Lyrics | હમ પરદેશી પંછી મુસાફીર | Ham pardeshi panchhi musafir aaye the sahelani ji

Ham Panchhi Pardeshi Musafir Lyrics

હમ પંછી પરદેશી મુસાફીર lyrics in Gujarati

હમ પંછી પરદેશી મુસાફીર આયે હે સહેલાણી
રેવું તમારી આ નગરી મા જબ લગ હે દાના પાણી
હમ પંછી 
પરદેશી મુસાફીર

ખેલકર ખેલકરી લે એ ખેલ ચોગાની
આ અવસર ફેર નહી આવે ફેર મીલન કો નાહીં
હમ પંછી પરદેશી મુસાફીર

ચેતન હોકર ચેતજો ભાઇ નહીંતર હૈ હેરાની
દેખો દુનિયા યું ચલી જાવે જૈસે નદીયાં કા પાની
હમ પંછી પરદેશી મુસાફીર

પરદેશી ની પ્રીતડી માહેં ડુબ ગઈ જિંદગાની
કહા સુના માફ કરના રખના મહેરબાની
હમ પંછી પરદેશી મુસાફીર

મનુષ્ય દેહ મહા પદારથ હે પારસ કી ખાણી
કહત કબીર સુનો ભાઈ સાધુ સંત વિરલા એ જાણી
હમ પંછી પરદેશી મુસાફીર

પ્રખ્યાત ભજનો : Click Here