કાચી રે માટીનું કોડિયું આ કાયા lyrics
kachi re mati nu lyrics ॥ kachi re mati nu kodiyu aa kaya lyrics
કાચી રે માટીનું કોડિયું ભજન Lyrics ॥ kachi re mati nu kodiyu lyrics in gujarati
હે.... એ..... કોઈ ના સમજ્યું ક્યારે વાગે ચોઘડિયું કિરતારનું
હરિ ના હાથ સદા એ મોટા સમજીને જીવવાનું રે
કાચી રે માટી નું કોડિયું આ કાયા
ઝબકી ઝબકી ને બુજાવાનું રે
જાનકી નો નાથ પણ જાણી રે શક્યો નહિ કાલે સવારે સુ થવાનું (2)
ઓ..કાચી રે માટી નું કોડિયું આ કાયા
ઝબકી ઝબકી ને બુજાવાનું રે
તન મન ધન ના તલને પીસતી ઘાણી ઘૂમ્યા કરતી
ઘાણી ઘૂમ્યા કરતી (2)
હે ..એ... ભવસાગરનો નહિ ભરોસો ઘડી ઓટ ઘડી ભરતી
હે ઘડી ઓટ ઘડી ભરતી
હે લેણું દેણુ લખ્યું લલાટે લેણું દેણુ લખ્યું લલાટે
અહીં નું અહીં દેવાનું રે
જાનકી નો નાથ પણ જાણી રે શક્યો નહિ કાલે સવારે સુ થવાનું
કાચી રે માટી નું હે કોડિયું આ કાયા
યોગ વિયોગ ની રમત વિધિ ની ચ્રક ફરે સંસાર નો
હે ચ્રક ફરે સંસાર નો (2)
હે…એ..કોઈ ના સમજ્યું ક્યારે વાગે ચોઘડિયું કિરતારનું
હે ચોઘડિયું કિરતારનું
એ હરિ ના હાથ સદા રે મોટા
હરિ ના હાથ સદા રે મોટા સમજીને જીવવાનું રે
જાનકી નો નાથ પણ જાણી રે શક્યો નહિ કાલે સવારે સુ થવાનું
કાચી રે માટી નું હે કોડિયું આ કાયા
હો કાચી રે માટી નું કોડિયું આ કાયા ઝબકી ઝબકી ને બુજાવાનું રે
#kachirematinukodiya
કાચી રે માટીનું કોડિયું pdf download
Kachi re mati nu lyrics pdf - Download
Video Source : Soor Mandir YT Channel