મંદિર તારું વિશ્વ રૂપાળું પ્રાથના lyrics


mandir taru vishva rupalu prarthana gujarati lyrics


મંદિર તારું વિશ્વ રૂપાળું પ્રથાના lyrics - રોજ શાળા અને મંદિરોમાં ગવાતી પ્રથનાના શબ્દો


મંદિર તારું વિશ્વ રૂપાળું 

        સુંદર સરજનહારા રે |


પળ પળ તારા દરશન થાયે 

        દેખે દેખનહારા રે ---મંદિર

નહીં પૂજારી નહિં કોઇ દેવા 

        નહીં મંદિર ને તાળા રે |


નીલ ગગન માં મહિમા ગાતાં 

        ચાંદો સૂરજ તારા રે ---મંધિર

વર્ણન કરતાં શોભા તારી 

        થાક્યા કવિગણ ધીરા રે |


મંદિર માં તું ક્યાં છુપાયો 

        શોધે બાળ અધીરાં રે --મંદિર


લેખક : જયંતીલાલ આચાર્ય


mandir taru vishva rupalu lyrics pdf download : Click Here


(Video source : Nova Gujarati YT channel)