Gujarati Mitra

Explore Gujarati Mitra extensive lyrics collection of Gujarati Bhajan, Songs, Lokgeet, Dhun, Kirtan, Aarti, Prathana, Garba. Download PDFs for spiritual journey and cultural celebrations today. Discover engaging Gujarati motivational story, Bodhkatha, Varta, Yojana and Sahitya in the Gujarati language.

અમારું અજોડ સાહિત્ય સંગ્રહ
શ્રેષ્ઠ બોધ વાર્તાઓ લોકગીત સંગ્રહ
ગુજરાતી ભજન સંગ્રહ આરતી સંગ્રહ
ધૂન - કીર્તન - પ્રાથના ગરબા - નવરાત્રી સ્પેશીયલ
હીટ ગુજરાતી ગીતો સાહિત્ય / સુવિચાર




Join Gujarati Mitra Telegram group Join Telegram Channel Join Now

Join Gujarati Mitra Whatsapp Group Join Whatsapp Group Join Now


16 જૂન, 2020

Karkidi Margdarshan book 2020 pdf download

  Gujarati Mitra       16 જૂન, 2020

કારકિર્દી માર્ગદર્શન PDF બૂક  

ધોરણ 10 અને 12 પછી શું ? વિશે માહિતી આપતી પુસ્તિકા : કારકિર્દી માર્ગદર્શન PDF બૂક

કારકિર્દી માર્ગદર્શન 2020 PDF બૂક

ધોરણ 10 અને 12 પછી શું ? તેના પછીના ક્યાં ક્યાં વિકલ્પો હોય શકે વગેરે વિદ્યાર્થીઓને અનેક પ્રશ્નો મુઝવતા હોય છે અને સૌથી વધુ વાલીઓ માટે પ્રશ્ન છે કે હવે આગળ પોતાના બાળક માટે ક્યાં વિકલ્પો છે ,આગળ શું કરવાથી બાળક પોતાનું ભવિષ્ય સુધારી શકે વગેરે. અનેક પ્રશ્નો ના જવાબ નીચે આપેલ કારકિર્દી માર્ગદર્શન બૂક પરથી મેળવી શકાશે. 

ગુજરાત પાક્ષિક પ્રતિ પખવાડિયે લઈને આવે છે લોકકલ્યાણની વાત, આમ જનતાને ઉપયોગી જાણકારીની વાત, સરકારી યોજનાઓની વાત અને ગુજરાતના વણથંભ્યા વિકાસની વાત 

વિદ્યાર્થીઓને કારકિર્દી અંગેની જાણકારી અને માર્ગદર્શન મળી રહે એ આશયથી કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. અનુભવી અને વ્યવસાયિક તજજ્ઞો દ્વારા સંપૂર્ણ ચોકસાઈ રાખીને વિગતો પ્રસ્તુત કરવામાં આવી છે, આમ છતાં વિદ્યાર્થી મિત્રો કે વાલી મિત્રોને તેમાં કોઈ હકીકત અંગે વધુ જાણકારી પ્રાપ્ત કરવી હોય તો સંબંધિત લેખક / સંસ્થાનો સંપર્ક કરવા વિનંતી છે. 


શિક્ષણ ક્ષેત્રમાં કારકિર્દી માર્ગદર્શન મહત્વ

કોઈપણ કારકિદીરની શરૂઆત હમેશા પ્રાથમિક શિક્ષણ થકી થાય છે.શિક્ષણ ક્ષેત્રમાં કારકિર્દી માર્ગદર્શન બૂકનું  મહત્વ ખૂબ વધી જાય છે.જેમ કે કોઈ વિદ્યાર્થી મિત્રોને પોતાના મનમાં ઘણા બધા પ્રશ્નો ઉભા થતા હોય છે જેમ કે હવે આગળ ભવિષ્યમાં ક્યાં પ્રવાહો છે ?, ખરેખર કેટલા પ્રકારની લાઈન હોય છે ભણતર પછી ? તો તે તમામ સવાલોનો જવાબ ફક્ત આ એક બૂકમાં આપેલ છે. 


શું તમને પણ આવા સવાલ ઉભા થાય છે ?

  • ધોરણ 12 કોમર્સ  પછી શું ?
  • ધોરણ 12 સાયન્સ પછી શું ?
  • ધોરણ 10 પછી  શું ? 
  • ધોરણ 12 આર્ટસ પછી શું ?
  • કારકિર્દી એટલે શું ? 

વગેરે વિદ્યાર્થીઓ અને વાલીઓને આવા અનેક સવાલો સતાવતા હોય તો ,દરેક સવાલ નો તમને જવાબ મળશે કારકિર્દી માર્ગદર્શન 2020  બૂક  માં .

કારકિર્દી માર્ગદર્શન બૂક PDF ડાઉનલોડ માટે : અહિયાં ક્લિક કરો


કારકિર્દી માર્ગદર્શન બૂક PDF ડાઉનલોડ માટે : અહિયાં ક્લિક કરો


logoblog

Thanks for reading Karkidi Margdarshan book 2020 pdf download

Previous
« Prev Post
Oldest
You are reading the latest post

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો