Ramayan Raja Dashrath favorite Rani Name | Maharaja Dashrath favorite Rani Name | Maharaja Dashrath Rani name list.
રાજા દશરથની સૌથી પ્રિય રાણી કોણ હતું ?
મહારાજા દશરથ એક મહાન પ્રતાપી અને યશસ્વી રાજા હતો. જે ઈશ્વાકુ વંશમાં થઈ ગયા જે ભગવાન રામના પિતાશ્રી છે.
રાજા દશરથને ત્રણ મહારાણી છે. કોશલ્યા, કૈકેયી અને સુમિત્રા તેમાં તેમના થકી તેમને ચાર પુત્રોની પ્રાપ્તિ થઈ છે.
ભગવાન રામ (કૌશલ્યા નંદન) , ભરત (કૈકેયી નંદન), લક્ષ્મણ એને શત્રુઘ્ન (સુમિત્રા નંદન) રાજા દશરથને ચારો પુત્રો પ્રત્યે અઢળક પ્રેમ હતો એમાં પણ સૌથી પ્રિય એવા ભગવાન રામ.
મહારાજા દશરથની સૌથી પ્રિય રાણી હતી કૈકયા પ્રદેશની રાજકુમારી એને અયોધ્યાની મહારાણી કૈકેયી
મહારાજા દશરથની સૌથી પ્રિય રાણી હોવા પાછળનું કારણ
કારણ કે કૈકેયી એક યુદ્ધમાં મહારાજા દશરથના રથની સારથી હતી. તે યુદ્ધમાં રાજા દશરથની વિકટ પરિસ્થિતિમાં કૈકેયી દ્વારા તેનો બચાવ કરવામાં આવ્યો હતો ત્યારબાદ રાજાનું તેના પ્રત્યે માન વધી ગયું હતું ત્યાર બાદ તેને સૌથી પ્રિય મહારાણી તરીકે જાહેર કર્યું એને કૈકેયીને રાજા દ્વારા બે વરદાન માંગવાનું કહ્યું હતું.
આ વચનનો ઉપયોગ રાણી કૈકેયી ઉપયોગ ન કર્યો એને કહ્યું હતું કે જ્યારે જરૂર પડે ત્યારે હું નિસંકોચ પોતાના વર માંગી લેશ.
આ જ વરદાનના લીધે અને તેની દાસી મંથરાની કાન ભંભેરણીનાં લીધે તેમને નીચે મુજબ બે વર રાજા દશરથ પાસે માંગ્યા જ્યારે રામનો રાજ્યાભિષેક થવાનો હતો.
1. અયોધ્યામાં રાજ્યાભિષેક પોતાનો પુત્ર ભરતનો થાય.
2. રામને 14 વર્ષનો વનવાસ.