Jawahar navodaya vidyalaya admission
જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા 2021
જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા 2021-2022
જવાહર નવોદય વિદ્યાલય
નવોદય ની પરીક્ષા
પરીક્ષા આયોજક :જવાહર નવોદય સમિતી
ધોરણ 9 માં જવાહર નવોદય વિદ્યાલયમાં પરીક્ષાનું આયોજન બહાર પડેલ છે. તે વિદ્યાલયમાં પ્રવેશ લેવા માટે સૌપ્રથમ એક પરીક્ષા પાસ કર્યા બાદ જે વિદ્યાર્થીનું મેરીટમાં નામ આવે જે બાળકને ખાલી પડેલ જગ્યામાં પસંદગી કરવામાં આવે છે.
જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા માટેની મહત્વની તારીખ
ફોર્મ ભરવાની શરૂ થયાની તારીખ : 13/09/2021
ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ : 31/10/2021
જવાહર નવોદય પરીક્ષાની તારીખ : 09/04/2022
પરીક્ષા ફક્ત તે જ વિદ્યાર્થી આપી શકશે જે ચાલુ શૈક્ષણિક વર્ષ 2020-21 માં ધોરણ 8 માં અને સરકારી શાળામાં અભ્યાસ કરે છે. વધુ માહિતી માટે જુઓ ઓફીસીઅલ વેબસાઈટ.
ઓફિસિઅલ વેબસાઇટ : http://www.navodaya.gov.in/ અને http://www.nvsadmissionclassnine.in/
વધુ માહિતી માટે : Click Here
Tags:
Education