શ્રી ગોવિંદ દામોદર સ્તોત્ર


damodar stotra lyrics gujarati pdf


શ્રીકૃષ્ણ ગોવિંદ હરે મૂરારે : પ્રભુ શ્રી કૃષ્ણ પ્રખ્યાત કથા-કીર્તન નું મહત્વનું સ્ત્રોત્રમ દામોદર સ્ત્રોત જે અહી ગુજરાતી ભાષામાં લખેલ છે જેની pdf ફાઈલ પણ ઉપલબ્ધ છે.

damodar stotra lyrics gujarati

દામોદર સ્ત્રોત્ર

કરારવિન્દેન પદારવિન્દં મુખારવિન્દે વિનિવેશયન્તમ્ ।
વટસ્ય પત્રસ્ય પુટે શયાનં બાલં મુકુન્દં મનસા સ્મરામિ ।। ૧ ।।

શ્રીકૃષ્ણ ગોવિંદ હરે મૂરારે હે નાથ નારાયણ વાસુદેવ ।
જિહ્વે પિબસ્વામૃતમેતદેવ ગોવિંદ દામોદર માધવેતિ ।। ૨ ।।

વિક્રેતુકામા કિલ ગોપકન્યા મુરારિ પાદાર્પિતચિતવૃતિ ।
દધ્યાદિકં મોહવશાદવોચદ્ ગોવિંદ દામોદર માધવેતિ ।। ૩ ।।

ગૃહે ગૃહે ગોપવધૂ કદમ્બા: સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ્ ।
પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યં ગોવિંદ દામોદર માધવેતિ ।। ૪ ।।

સુખં શયાના નિલયે નિજેડપિ નામાનિ વિષ્ણો: પ્રવદન્તિ મર્ત્યા: ।
તે નિશ્ચિતં તન્મયતાં વ્રજન્તિ ગોવિંદ દામોદર માધવેતિ ।। ૫ ।।

જીહ્વે સદૈવં ભજ સુન્દરાણિ નામાનિ કૃષ્ણસ્ય માનોહરાણિ ।
સમસ્ત ભક્તાર્તિવિનાશનાનિ ગોવિંદ દામોદર માધવેતિ ।। ૬ ।।

સુખાવસાને ઈદમેવ સારં દુઃખાવસાને , ઈદમેવ જ્ઞેયમ્ ।
દેહાવસાને ઈદમેવ જાપ્યં , ગોવિંદ દામોદર માધવેતિ ।। ૭ ।।

શ્રીકૃષ્ણ રાધાવર ગોકુલેશ ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણો ।
જીહ્વે પિબસ્વામૃતમેતદેવ ગોવિંદ દામોદર માધવેતિ ।। ૮ ।।

ગોવિન્દ માધવ સ્ત્રોત્રનો પાઠ જે પ્રેમ કરે ,
દામોદર દયાદાને સહેજે ગૌલોક સંચરે.....

ગોવિંદ દામોદર સ્તોત્ર pdf : Download

ગુજરાતી ભજન - ધૂન - કીર્તન : View