રાણકી વાવ પાટણ નો 360 એન્ડ અંશ ડિગ્રી અદભુત વિડિઓ
રાણકી વાવ
રાણી કી વાવ ગુજરાત રાજ્યના પાટણ શહેરમાં આવેલી એક ઐતિહાસિક વાવ છે. આ વાવ પાટણ શહેરનું એક જોવાલાયક સ્થળ છે જેની દેશ-વિદેશના હજારો પર્યટકો મુલાકાત લે છે જે વર્તમાનમાં રૂ 100 ની નોટ છપાયેલ એક માત્ર ગુજરાતનું સ્થળ છે. અણહિલવાડ પાટણના સોલંકી વંશના ભીમદેવ પહેલાની પત્ની અને જુનાગઢ ના ચુડાસમા વંશના રાજા રા ખેંગાર ના પુત્રી રાણી ઉદયમતીએ ૧૧મી સદીના વાવનું નિર્માણ કરાવ્યું હતુંવિડિઓ શરુ કાર્ય બાદ તમે વિડિઓને ટચ કરીને 360 ડિગ્રી ફેરવી ને જોઈ શકો છો.
પાટણની રાણી ની વાવ
Tags:
NEWS