મીઠે રસ સે ભર્યો રે રાધા રાની લાગે lyrics

mithe ras se bharyo re lyrics in gujarati


રાધારાની અને શ્રી કૃષ્ણ ભગવાનનાં કીર્તન-ધૂન ભજવા માટે લોકોને સૌથી વધુ પસંદ ધૂન - મીઠે રસ સે ભરી રાધા રાની લાગે  જેના શબ્દો નીચે મુજબ છે તથા વીડિઓ ગીત પણ આપેલ છે.

mithe ras se bharyo re lyrics in gujarati

  ગુજરાતી સોંગ Lyrics ટેલીગ્રામ ચેનલ : Click Here  

મીઠે રસ સે ભરી રાધા રાની લાગે 


મીઠે રસ સે ભરી, રાધા રાની લાગે, રાધા રાની લાગે 
મને કારો કારો, જમનાજીનો પાણી લાગે.... મને કારો કારો.


જમનાજી તો કારી કારી, રાધા ગોરી ગોરી,
વૃંદાવનમેં ધુમ મચાવે, બરસાને કી છોરી,
વ્રજધામ રાધાજુકી, રજધાની લાગે (૨)..... મને કારો કારો.

કાન્હા નિત મુરલી મેં, તેરે સુમિરે વારંવાર,
કોટિન રૂપ ધરે મન મોહન, કહુ ન પાવે પાર,
રૂપ રંગકી છબીલી, પટરાની લાગે (૨)....... મને કારો કારો.

ના ભાવે મને માખણ-મિસરી, અબ ના કોઈ મિઠાઈ,
મારી જીભડીયાને ભાવે, અબ તો રાધા નામ મલાઈ,
વૃષભાનુંકી કી લલીતો, ગુડધાની લાગે (૨)....... મને કારો કારો.

એક દિન રાધા રાની રૂઠી, કાના નાહી મનાવન જાવે,
રાધા રાની મનમેં સોચે, કાન્હા મનાવન આવે,
મોહન રૂપ ધરે યમુનાજીકો, ન્યારી લાગે (૨)....... મને કારો કારો.

રાધા રાધા નામ રટત હૈ, જે નર આઠો યામ,
તીનકી બાધા દુર કરત હૈ, રાધા રાધા નામ,
રાધા નામમેં સફલ, જીંદગાની લાગે (૨)..... મને કારો કારો.


અમારા બીજા ઉપયોગી સાહિત્ય

Video credit : Soor Mandir (YouTube channel)
Video all credit goes to Soor Mandir channel owner