લાઇટ ના મિટર માટે ટેસ્ટ રિપોર્ટ
સામન્ય લોકો કે ખેડૂત મિટર ઉપયોગકર્તા પાસે મિટર કનેકશન ન હોવા છતાં પણ લાઈટ બિલ આવતુ હોય છે તો તેમને શું કરવુ જોઇએ તથા તેના માટે ક્યું ફોર્મ સબમિટ કરવાથી આ પ્ર્શ્નનો નિકાલ થાય તેમની વિગતવાર માહિતી નિચે આપેલ છે.
સ્થળ પર લાઈટનું મીટર ના હોવા છતાં આપણે ત્યાં લાઈટ બિલ આવતું હોય છે. મોટા ભાગના આવા કેસ ખેતીવાડીને લગતા હોઈ છે. ઘણી બધી એવી પણ જગ્યા છે જ્યાં ટ્રાન્સફોર્મર નથી, લાઈટ ના થાંભલા પણ નથી, અને મીટર પણ નથી. તો પણ લાઈટ બિલ આવે છે.
આવા કેસ ની અંદર આપણે વિજ કચેરી ની મુલાકાત લેવી જોઈએ. જનરલ ટેસ્ટ રિપોર્ટ ભરવાનો બાકી હોવાના લીધે આપણે ત્યાં વિજ મીટર લગાવવામાં આવતું નથી.
ટેસ્ટ રિપોર્ટ કોપી મેળવવાં માટે
electrical contractors completion and installation test report mgvcl download
ટેસ્ટ રિપોર્ટ ની કોપી તમે અહીંયા જોઈ શકો છો : Download
વિગતવાર માહિતી માટે આપેલ વિડીયો સમ્પુર્ણ જુઓ.
Tags:
NEWS